5 comments

  1. સંપાદકની અણઆવડને ક્ષમ્ય ગણીને કોઈ મને સમજાવે કે આ પોસ્ટમાંનું ચીત્ર હોમ પેજ પર લેખ સાથે કેમ દેખાતું નથી ? પોસ્ટને ખોલ્યા પછી જ ચીત્ર જોઈ શકાય છે તે સમજાયું નથી. – જુ.

  2. પ્રેમ તો પ્રેમ ભાઈ ! ક્યાં ,ક્યારે, કેવા/કેવી સાથે,કોની સાથે થઇ જાય ….કંઈ કહેવાય નહિ ! ચિત્ર અને લેખ …..વાળી વાત મને પણ સમજાતી નથી ,સોરી સાહેબ ! ” આનંદ” માણી શકે ઈ સુખિયા જન …

  3. પ્રેમના પ્રતિક સમું સરસ ચિત્ર છે.

  4. કોઇ પણ ધર્મ-સંપ્રદાય ના ગ્રંથોનો સાર-પ્રેમ,ઇશ્ક ,લવ………….
    આવા અનુભૂતિ જેવા ચિત્ર પરથી સહજ લખાયલુ સ રસ હાઇકુ
    આવો પ્રેમ પશુ , પંખી ,માનવને ઉચ્ચ સ્થિતી પર લઇ જાય
    બીજા જન્મે પશુ-પંખીને માનવ અવતાર મળે
    પ્રેમ થી પશુ
    બીજા અવતારમા
    બને માનવ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *