મારો પ્રથમ ગઝલ–સંગ્રહ “ગઝલ જેવું કંઈક” જોયો ?

Posted by

 (બુક ઉપર ક્લીક કરીને ખોલો……)

જોયા પછી વાંચ્યો પણ હોય તો “મુલ્યાંકન જેવું કંઈક” પણ મને લખશો તો ગમશે….

મારી કહેવાતી ગઝલોનું તટસ્થ મુલ્યાંકન કરીને કોઈ એકાદ ગઝલનું (રસ/અરસ)–દર્શન પણ કરાવશો તોય આંખમાથા પર રહેશે……

હવે તો સૌએ જોયું હશે કે મારા સીવાયના કેટલાક રસીકો કાવ્યોનું રસદર્શન કરાવે છે. મારી સાઈટ પર એ સૌને આવકાર છે.

One comment

  1. અભિનંદન. વિહંગાવલોકન કર્યુ.
    અનુકૂળતાએ ફરી એકવાર વાંચી રસદર્શનનો પ્રયાસ જરૂર કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *