લાશ (વૃષ્ટી–વાર્તા – ૨)

Posted by

લાશ

એક લાશ બધી લાશો વચ્ચે ઓચીંતી બેઠી થઈ ગઈ.

એણે આસપાસ જોયું તો બધાં જ પોતાનાં કુટુંબીઓ હતાં. રોવાવાળું કોઈ ઘરે રહી ગયું નહોતું….

હાશકારો કરીને એ લાશ પાછી સુઈ ગઈ.

– જુગલકીશોર

––––––––––––––––––––––––––––––

તા. ૨૯,૭,૧૭.

One comment

  1. એક દરિદ્ર વ્યક્તી લાશને કહે-‘તું મારી દરિદ્રતા લે અને મને તારી શાંતિ આપ ‘
    પણ
    દારિદ્રાત મરણ વરં વરં ઇતિ જ્ઞાત્વા-
    તે ન બોલ્યું
    ભણવામા આવતી વાત ભુલાવા લાગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *