સો શબ્દોની વારતા : મૈત્રી

– જુગલકીશોર સંજય અને ચીત્રા સાવ નાનપણથી જ સાથે મોટાં થયેલાં. બન્ને કુટુંબો સામસામે જ રહે. ઘુંટણભેર ચાલતાંય સાથે જ શીખેલાં. રમતરમતમાં એકબીજાનો હાથ પકડવાનું થતું, તે છેક કૉલેજ સુધી ચાલુ રહેલું – સાવ સહજ ભાવે. કૉલેજ પછી સંજયનું વીદેશ જવાનું ગોઠવાયું…વીઝાની કાર્યવાહી બન્નેએ સાથે

સળંગ પ્રોફેસર–કથા – ૭

‘તેણીશ્રી’ના દવાખાના–નીવાસની તૈયારી… પ્રોફેસર આમ તો સૌની વચ્ચે જ રહેવા ટેવાયલા છે. અને ભાગ્યે જ એમને ક્યારેય એકલા રહેવાનું થતું હશે. પત્નીશ્રીના સાંન્નીધ્યથી તો તેઓ એટલા બધા ટેવાયલા રહ્યા છે કે તેમના વીનાનું એકલું રહેવાનું એમની કલ્પનાની બહારની બાબત જ ગણાય. એક રીતે કહીએ તો

શાકભાજી : ખરીદીથી ખાવા સુધી ! (પ્રોફેસરકથા – ૫)

– જુગલકીશોર શાકને ખાતાં પહેલાં જેમ વઘારવા વગેરેની કામગીરી કરવાની હોય છે તેમ જ એને ખરીદવાની પણ કામગીરી હોય છે જે પણ ક્યારેક પ્રોફેસરને ભાગે આવી જતી હોય છે. ”આજે તો તમને ભાવે એવું કોઈ શાક લાવી દેશો ? ઘણા દીવસથી તમારી પસંદગીનું શાક ખાધું

ભુખ (વૃષ્ટી–વાર્તા ૧)

હવા–હવાઈ “મા, મને ભુખ લાગી…..” છોકરાએ મા સામું જોઈને કહ્યું. માએ એના વર સામે જોયું. તો એના વરે પોતાના પગના અંગુઠા તરફ આંખ નમાવી…..તો અંગુઠો ક્યારનો જમીન ખોતરતો દીઠો. “બાપુ, ભુખ લાગી છે.” બાપુએ એની વહુ સામે જોયું……તો એ પણ જમીન ખોતરતી જોવા મળી. છોકરાએ

લાશ (વૃષ્ટી–વાર્તા – ૨)

લાશ એક લાશ બધી લાશો વચ્ચે ઓચીંતી બેઠી થઈ ગઈ. એણે આસપાસ જોયું તો બધાં જ પોતાનાં કુટુંબીઓ હતાં. રોવાવાળું કોઈ ઘરે રહી ગયું નહોતું…. હાશકારો કરીને એ લાશ પાછી સુઈ ગઈ. – જુગલકીશોર –––––––––––––––––––––––––––––– તા. ૨૯,૭,૧૭.

શાક અને ભાષાની મજા માણો : પ્રોફેસર ચતુર્થોધ્યાય !!

   – જુગલકીશોર પ્રોફેસરની પ્રીય પ્રવૃત્તીઓમાં શાકની ખરીદીનો પણ સમાવેશ થાય છે. શાક ખરીદવું અને ખાવું એ બંને બાબતો સંપુર્ણ ભીન્ન હોવા છતાં ખરીદવાથી માંડીને ખાવા સુધીની બધી જ પ્રક્રીયાઓમાંથી પ્રથમ પ્રક્રીયા ખરીદવાની અને અંતીમ ખાવાની, એ બંને પ્રોફેસરને પ્રીય રહી છે. વચ્ચેની બધી જ

અથ શ્રી પ્રોફેસરકથાયામ્…….(૩) જોડણીએ જમવાની મજા બગાડી !

– જુગલકીશોર. જોડણીના ‘ગંભીર’ પ્રશ્ને…   જોડણીના જ નીમીત્તે પ્રોફેસરના ઘરમાં એક દીવસ હીસાબની ડાયરીને બહાને એક નાનકડું તોફાન થતાં થતાં રહી ગયેલું ! ઘરમાં સાધારણ પત્રવ્યવહારનાં અને હીસાબની ડાયરીને લગતાં લખાણોનું પ્રમાણ બહુ ઓછું રહેતું. સૌથી નાના પુત્રના ભણવાના ચોપડા મોટેભાગે સૌને નડતા રહે

અથ શ્રી પ્રોફેસરકથાયામ્ ‘દ્વિતીયો’ધ્યાય

‘ભાષાના માણસ’ પ્રૉફેસર (ચેતવણીરુપ નોંધ : આ બીજા હપતામાં ભાષા બાબતની વાત હોવાથી અને તેમાંય ભાષાની “ચીકણાઈ” આ પ્રસંગમાં વીશેષ વર્તાવાની શક્યતા હોઈ વાચકોને વીનંતી કે પ્રસંગ કરતાં લખાણની ભાષા ઉપર વધુ ધ્યાન આપે !!) –––––––––––––––––––––––––––––––––– પ્રોફેસર આમ તો ભાષાના માણસ; ગણીત એમનું લગભગ કાચું. નબળું

અથ શ્રી પ્રોફેસર કથાયામ્ પ્રથમોધ્યાય :

–જુગલકીશોર.   (આ સળંગ કથામાં અત્યારે તો કુલ ગણીને સાત આખી ટીકીટ અને બે પુરી અર્ધી પણ નહીં એવી ટીકીટોરુપ કુલ નવ પાત્રો આવે છે….પરંતુ વાચકોનું ધ્યાન જાય તે પહેલાં જ જણાવી દઉં કે આ કથામાં એક પણ પાત્રને ‘સંજ્ઞાવાચક નામ’ આપવામાં આવ્યું નથી !!) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

રોટલી પર ચોપડવાનો પદાર્થ, ‘આવો’ ?! 

પ્રોફેસરકથા – ૯ “મારી વાત ગમે નહીં એ રીતે એની રજુઆત થઈ છે એ હું કબુલ કરું છું પરંતુ એ જ વાતનો સાર તમે સૌ ધારો છો તેવો નથી. એ વાત સૌએ સમજવા જેવી છે. ચોક્ખાઈનો બહુ આગ્રહ રાખતી મમ્મીને તો મારી વાત ગમશે જ

સ્વચ્છતાની વાત ન ગમતા વીષયો તરફ પણ લઈ જાય ત્યારે –

વર્ષો પહેલાં મેં “પરિવારે પારાવાર” શીર્ષકથી એક પ્રોફેસરકુટુંબની સળંગ કથા લખી હતી, જેના અઢાર ભાગો નેટગુર્જરી પર મુકાયેલા. આજે તેમાંનો ૮મો ભાગ એની પૂર્વભુમીકા સાથે અહીં રજુ કરું છું…..સાવરણી ગંદી ન હોય કે ન હોવી જોઈએ તે વાતના અનુસંધાને સફાઈ અને ગંદકી વચ્ચે અટવાતી એક

૫૦૦૦ વરસ ઘરડા એવા વૃદ્ધની વારતા –

કોઈ એક ગામમાં એક ડોસો રહે. ઉંમર હશે આશરે પાંચથી દસેક હજાર વરસની. દરરોજની ટેવ મુજબ હાથમાં લાકડી લઈને ધરુજતો, ધરુજતો હાલ્યો જતો હતો. ગામનું બસમથક નજીક આવતું ભાળીને એણે ઝડપ ઘટાડી. સહેજ ઉંચું જોયું તો સામેથી એક ફક્કડ ને અક્કડ એવો કોઈ શહેરી જવાન

દુર્યોધન

– જુગલકીશોર. જન્મીને જુવાની સુધીના લાંબા સમયગાળા દરમ્યાન એ ગામડીયો જ હતો. ગળથુથીમાં એને જે ગોળનું પાણી ચટાડાયેલું એ ગામના જ ખેતરની શેરડીમાંથી બનેલા ગોળનું હતું. સવાર–સાંજ લોટો કે ડબલું લઈને ગામને પાદર સંડાસ જવાનું એને સહજ હતું. શેરીઓની ધુળમાં રમતાં એનાં મેલાં થતાં કપડાંનો

મંથરા : જુભૈની એક તાજી વારતા

મંથરા – જુગલકીશોર    લગ્ન કરીને આવ્યા પછી તેણીને પીયેર જવાનું તો અવારનવાર બનતું. સાસરે કોઈને આ બાબતે ક્યારેય વાંધો તો શું હોય બલકે એ આવનજાવનને સહજ ને ક્યારેક તો જરુરીય ગણવામાં આવતી રહેલી. એટલે પીયરઘેર અને સાસરવાસ વચ્ચે તેણીનું આવાગમન રહેતું. પરંતુ આ વખતે

નયના પટેલની ભાવસભર વાર્તા !

ગૉડ બ્લેસ હર ! – નયના પટેલ  નવરી પડું એટલે સામે ખાલી પડેલી દુકાનને ઓટલે રોજ ભેગાં થતાં હોમલેસ(બેઘર) લોકો તરફ મારું ધ્યાન અચૂક જાય. એમાંના કેટલાક મારી દુકાનમાં ક્યારેક આવીને ભીખમાં મળેલું ચેઈન્જ આપીને પાઉંડની નોટ લઈ જાય. સાચ્ચુ કહું, મને એ લોકોએ આપેલા

ચહેરો…. જીજ્ઞેશ અધ્યારૂની વાર્તા

– જીજ્ઞેશ અધ્યારૂ સંધ્યા ઢળી, અંધકારના ઓળા ઉતરી આવ્યા અને આશકાની ગભરામણ ફરી શરૂ થઈ. પાછા આવ્યાનો આજે દસમો દિવસ હતો અને આ દસ દિવસમાં છેલ્લા છ દિવસની એની એકલતાએ એને વધુ નબળી કરી મૂકી હતી. આરોહી માસી છ દિવસથી ઘરે નહોતા, અવની યુનિટ સાથે