નીવૃત્તીની દીશામાં … … …

કેટલીક ઈબુકો પ્રકાશીત થઈ ચુકી છે તેને સાઈટ પર ચડાવવાની બાકી છે તથા છંદના કેટલાક અંકો મુકવાના બાકી છે તેટલા પુરતું માતૃભાષાને પાને કામ, ભલે સાવ ધીમી ગતીએ પણ, ચાલુ રાખવું પડે તેમ હોઈ ત્યાં સુધી લેપટોપ પર બેસવાનું થશે. બાકી હવે રસ ઘટતો જાય

મારી સાઈટ પર RSSમાં આપનો પ્રવેશ – છે / બાકી છે

સહયાત્રીઓ ! નેટગુર્જરીને સંકેલીને માતૃભાષા સાઈટ શરુ કર્યા પછી વાચકોનો ક્લીકાંક ફક્ત છ માસને અંતે ૨, ૬૦,૦૦૦ (બે લાખ સાઠ હજાર)ને પાર કરી ગયો છે !! આંકડાઓ જ કાંઈ બધું નથી હોતું એ જાણતે છતે આ વાત લખવાનો સંકોચ છે જ છતાં આજે કેટલુંક નીરીક્ષ્યા

ફક્ત બે જ ફકરા મોકલો અને –

નેટજગતમાં હવે ‘લખવા’નું કામ જાણે કે ડાબા હાથનો ખેલ બની ગયો હોય તેવું નથી લાગતું ? સૌ કોઈ પોતાની વાત સાવ સહેલાઈથી ને સહજ રીતે, છૂટથી મૂકી શકે છે. એટલું જ નહીં પણ જો લખાણો વધી જાય તો પછી તેની ઈ–બુક બનાવીને પ્રગટ પણ કરી

સારું–નઠારું બન્ને પડોશી છે !

દસ વરસથી એકધારું કામ થયાં કર્યું હોય તેનો આનંદ ઑર હોય છે. ફક્ત ભાષા અને સાહીત્યના માધ્યમથી આપણી સાથે સંકળાયેલી અનેકાનેક બાબતોને સૌ સમક્ષ મુકવાની હોંશ નેટજગતમાં પ્રગટ કરવાની આ સવલતે વીશ્વભરના આપણ સૌને ઋણી કરી મુક્યાં છે. નેટગુર્જરીમાં વીઝીટ કાઉન્ટર ધીમું ચાલતું કારણ કે

સાઈટ અંડર ટ્રીટમેન્ટ !!

મારી સાઈટ, નામે ‘માતૃભાષા’ છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. એનાં નીદાન–ચીકીત્સા “શક્ય તેટલી ધીમી” ગતીએ ચાલી રહ્યાં છે. ખબર પુછવાવાળાં – સારુ છે કે – બહુ ઓછાં, કહો કે નહીંવત્, હોઈ એટલા પુરતું ટૅન્શન તો નથી. હાલ દરદી, દરદીના ઓર્ગેનાઈઝર અને દાગતર ખુદ પણ આળસ

“માતૃભાષા”ને અનેરો, અવર્ણનીય આવકારો !!

સ્નેહી સહયોગીઓ ! આપ સૌનો માતૃભાષાપ્રેમ મારી વેબસાઈટ “मातृभाषा–स्वान्त:सुखाय” ને એક અવર્ણનીય આનંદ આપનાર બની રહ્યો છે ! તા. ૧૩મી જાનેવારીને દીવસે આરંભાયેલી આ યાત્રા આજે ત્રણ માસ પુરા કરીને ચતુર્થ માસે પ્રવેશી રહી છે ત્યારે વાચકોનાં ટેરવાં કે જે સૌસૌના કીબોર્ડે ફરતાં ફરતાં આ

‘માતાની ભાષા’નું મુલ્ય

– જુગલકીશોર.    ‘માતૃભાષા’માં પુર્વપક્ષે માતા અને ઉત્તરપક્ષે ભાષા બીરાજમાન છે. પણ જ્યારે વાત ચર્ચાની એરણે ચડે છે ત્યારે ભાષા આગળ આવી જાય છે. ક્યારેક તો ભાષા જ એકલી ભાગ ભજવે છે; માતા બહાર રહી જાય છે. માતૃભાષા અને માતૃભુમી બંનેમાં માતા કેન્દ્રસ્થાને ગણાય. માતાની

ખાસ જણાવવાનું કે –

નેટગુર્જરીના બ્લૉગને બંધ કરીને આ નવી સાઈટ શરુ કરવામાં ભાઈ ઈશિત, ભાઈ ચીરાગ તથા અશોકભાઈ (અ.મો.)એ મને સતત મદદ કર્યા કરી છે. છતાં કેટલીય બાબતો એવી છે જેને હું જાતે જ ગોઠવવા મહેનત કરતો રહું છું….. ને છતાં કેટલુંક અધુરું જ રહી જાય છે જેને

ઈન્ટરનેટ પર મુલ્યાંકનની વીશેષતાઓ !

– જુગલકીશોર પ્રીન્ટ મીડીયાનાં  દૈનીકોના માધ્યમથી ને સામયીકોમાંની કૉલમો દ્વારા સાહીત્યકૃતીઓનાં મુલ્યાંકનો (વીવેચનો) થતાં હોય છે તેમાં સર્જકની રચના અને વીવેચક દ્વારા થતાં મુલ્યાંકનો વાચકોને નીરાંતે બેસીને વાંચવા મળે છે. વીવેચકો પણ મુલ્યાંકનો સમય લઈને આ મહત્ત્વનું કાર્ય આટોપે છે. પરંતુ આ મુલ્યાંકનો અને મુળ

ગુજરાતીઓ ! કેટલાંય કાર્યો આપણી રાહ જુએ છે !

– જુગલકીશોર ઈન્ટરનેટ ઉપર ગુજરાતી અક્ષરો પહેલવહેલા ક્યારે પડ્યા હશે ? કોણે સહુથી પહેલો ગુજ. અક્ષર નેટ પરથી રવાના કરયો હશે ? કઈ પદ્ધતીથી અને કયા સાધન દ્વારા ? આ અને આવા બીજા – રોમાંચીત કરી મુકનારા ઘણા સવાલો મનમાં જાગતા જ રહે છે. પણ

મારી “માતૃભાષા” સાઈટ પરના બ્લૉગોની યાદી

નેટગુર્જરીના પેજ પર કેટલાંક બ્લૉગ–સાઈટોનાં યુઆરએલની લીંકો મુકાયેલી હતી. એ બ્લૉગ બંધ થતાં એ યાદીને અહીં “માતૃભાષા” પર મુકવાની ગણતરીએ તપાસતાં જાણ થઈ કે કેટલાક યુઆરએલની લીંક બરાબર નથી…… આથી સૌ સહયોગીઓને જણાવવાનું જે – આપના બ્લૉગ/સાઈટને “માતૃભાષા”ના પેજ પર ચાલુ રાખવાનું જરુરી હોય તો