શ્રી ‘હાઈકુરશ્મિ’*નાં કેટલાંક હાઈકુ

સ્વ. સ્નેહરશ્મિના સોનેરી ચાંદ…..નામક હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !! માર્ચ ’69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો હતો જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે

‘સ્વતંત્રતા, દે વરદાન’, આજ તો !!!

સ્વતંત્રતા, દે વરદાન એટલું :  ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ;  ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ  રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર;  રુંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;  ને આંખમાંનાં અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો ! 

“મધુરતાના અધિપતિ”નું બધું જ મધુર હોય છે !

‘મધરાષ્ટકમ્’નુ રસપાન !                                      श्रीमद् वल्लभाचार्य विरचित  ‘मधुराष्टकम्’   अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ १ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् । चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ २ वेणुर्मधुरो   रेणुर्मधुरो 

માત્ર બે લીટીમાં પ્રારબ્ધ–પુરુષાર્થ–સીદ્ધાંતની સમજ.

अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः |   अयं मे विश्वभेषजोडयं शिवाभिमर्शनः ||   આ મારો હાથ ભગવાન છે અર્થાત્ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરવા શક્તીમાન છે;  અરે, ભગવાનથીયે શ્રેષ્ઠ છે, કારણ કે એના કર્મનું ફળ આપવા ભગવાન પણ વીવશ છે !   આ મારો હાથ (કર્મ)  સમગ્ર રોગોનું

દેવિકાબહેનની એક રચના : ‘હૂંફાવી ગયું કોઈ’

– જુગલકીશોર………. એક કાવ્યનો આનંદ માણીએ !! ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– હૂંફાવી ગયું કોઇ. પાંપણ વચાળે પુરાતી પ્રેમથી, નિંદરને કાલે, નસાડી ગયું કોઇ. ગુમાની મનડાને ઝીણા–શા જવરથી, ધીરેથી કાલે, હૂંફાવી ગયું કોઇ. વિચારના આગળાને માર્યાંતા તાળાં, સાંકળ રુદિયાની, ખોલાવી ગયું કોઇ. શરમના શેરડા, ગુલાલ ગાલે, છંટાવી ગયું કોઇ. દોરડી વિનાનું આ ખેંચાણ

મકરંદ દવેની રચનાનું રસદર્શન : મીરાં ભટ્ટ

અમ્મે તો એટલું જાણ્યું – મકરંદ દવે / રસદર્શન : શ્રી મીરા ભટ્ટ ––––––––––––––––––––––––––––––––––––––––––– અમ્મે તો એટલું જાણ્યું, જીવણજી !                 અમ્મે તો એટલું જાણ્યું, આ રે મારગડે આવી ચડયું તે                 મોજીલી ચાલે માણ્યું – જીવણજી. મોટા મોટા મનસુબા કર્યા       એના પાયામાં રહીં

મીરાંબાઈનાં પદોનું રસદર્શન : (૧)

દેવિકા ધ્રુવ ભારતના સંતસાહિત્યમાં મીરાંબાઈનું સ્થાન અજોડ છે. મધ્યકાલીન ભક્તિયુગનાં આ ઉત્તમ કવયિત્રી ખરેખર તો સર્વકાલીન શ્રેષ્ઠ કવયિત્રીના આસને બિરાજે છે. સમયના ધસમસતા  પ્રવાહેતેમની રચનાઓને ક્યાંય ફેંકી દીધી નથી. એટલું જ નહિ, એને અમર બનાવી છે. પ્રેમલક્ષણા ભક્તિથી ભરપૂર તેમની પદાવલીઓના ૬ ભાગ પૈકી આજે એક-બે પદોનું રસદર્શન કરીશું. પાંચમી પદાવલીના ૧૭મા પદમાં મીરાંબાઈ કહે છેઃ हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय। सूली ऊपर सेज हमारी सोवण किस विध होय। गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय। घायलकी गत घायल जाणै जो कोई घायल होय। जौहरि की गति जौहरी जाणै दूजा न जाणै कोय। दरद की मारी बन-बन डोलूँ बैद मिल्या नहिं कोय। मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय। પ્રાંરંભની પંક્તિ हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय। માં જ ખુલ્લી કિતાબ જેવા તેમના જીવનની કહાની પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાની મિશ્રિત ભાષામાં લખાયેલ આ પદમાં નરી આર્જવતા છે, મૃદુતા છે છતાંયે ભારોભાર પ્રેમની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. એ દિવાની છે, તેનું દર્દ કોઈ ક્યાંથી જાણે?  જેની પથારી શૂળી પર થઈ હોય તેને નીંદ ક્યાંથી આવે? सूली ऊपरसेज हमारी सोवण किस विध होय। આકાશના માંડવે પિયુ સૂતો છે, મળવાનું કેવી રીતે બને? गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय પ્રશ્નોત્તરીની આ હારમાળાનાં મૂળ તેમની બાલ્યાવસ્થાના સંસ્મરણોને કેવી સહજતાથી ઉઘાડી આપે છે? બાળક મીરાંના રાજમહેલ પાસેથી એક વરઘોડો પસાર થતો હતો અને તેણે માને પૂછ્યું કે, ” આ કોણ છે અને ક્યાં જાય છે?” માએ કહ્યું , “આ તો વરરાજા

શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ફેસબુક !“નું રસદર્શન

ફેસબુક ! એની લાઈકથી જીવી જવાય છે . બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે . એની લાઈકથી જીવી જવાય છે . છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરાં થઈ જાતાં ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતાં આવડે તો

સ્વતંત્રતા સમક્ષ કવિની પ્રાર્થના !

કાવ્યનું રસદર્શન : જુગલકીશોર ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– સ્વતંત્રતા, દે વરદાન એટલું :  ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ;  ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ  રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર;  રુંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;  ને આંખમાંનાં અમી ના સૂકાય; ન ભોમકા

શ્રી લા.ઠા.નું એક વીડીયોગ્રાફીક કાવ્ય !!

નોંધ : સર્જક જ્યારે ચીત્રકાર બને છે ત્યારે તે રંગ–રેખા અને પીંછીનો સહારો લેતા નથી. શબ્દોના માધ્યમથી જ તેઓ આબેહુબ ચીત્રો દોરી શકે છે. પ્રસ્તુત કાવ્ય શ્રી લાભશંકર ઠાકરની છે જેમાં સર્જકે ફક્ત ફોટોગ્રાફી કરી નથી બલકે જાણે વીડીયો જ ઉતાર્યો હોય તેવું ચીત્ર ‘ગાગા

“છેડા લગ” કાવ્યનું રસદર્શન શ્રી મીરાં ભટ્ટ દ્વારા

છેડા લગ – શ્રી ધ્રુવ ભટ્ટ  (રસદર્શન : શ્રી મીરા ભટ્ટ) છેડા લગ… એક પા લહેરે દરિયો આણી કોર મધુરી ધરતી ફોર્યે જાય છેડા લગ. સીમમાં ઊઠે ડમરી આરોપાર આ સૂરજ તડકા ઢોળે જાય છેડા લગ. આપણે લીલું ઘાસ ને લીલા ઘાસને એવી મંશા કે