ગુજરાતી સાહિત્યના પરિષદપ્રમુખપદ માટે શ્રી બળવંતભાઈ જાનીનું નિવેદન

ખાસ નોંધ : ગુજ. સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચુંટણીના અનુસંધાને આપણા નેટજગતના મીત્ર શ્રી બળવંતભાઈ જાનીની ઉમેદવારીના ટેકામાં તેમણે જાહેર કરલું નિવેદન અહીં મૂકીને હું મારા જુના મિત્ર પ્રત્યેની ફરજ બજાવવા માગું છું…… અહીં મારે જે ધ્યાન દોરવાનું છે તે તેમના નિવેદનમાં રહેલી કેટલીક વિશેષતાઓ ! 

રવીન્દ્ર અંધારિયાનાં સન્માન

નોંધ : મારા લોકભારતીય મીત્ર રવીન્દ્ર અંધારિયા હમણાં હમણાં ગુજરાતી સાહીત્ય પરીષદ અને ગુજરાતી સાહીત્ય અકાદમી બન્ને તરફથી સન્માન મેળવી ચુક્યા છે ! એમનાં એ સન્માનના ફોટા મૂકીને સંતોષ માનું છું. વીગતવાર માહીતી હવે પછી આપણે લઈશું…..લોકભારતીમાં એક જ વર્ષમાં અમે બન્ને સાથે હતા. તેમને

‘માતૃભાષા’ સાઈટના સભ્ય શ્રી પ્રવીણ મકવાણાનું સન્માન !

એક નિષ્ઠાવંત શિક્ષકનું સન્માન અમદાવાદ  મેનેજમેન્ટ  એસોસિયેશન  દ્વારા  શ્રેષ્ઠ  શિક્ષક  એવોર્ડ  2016 પ્રવીણભાઈ મકવાણા  પિસાવાડા  હાલમાં  મહુવા  આ કાર્યક્રમમાં  23-8-17 સાંજે  પાંચ વાગ્યે  એ. એમ. એ. અટીરા  એચ. ટી. પારેખ  હોલ વસ્ત્રાપુર.  સૌને કાર્યક્રમમાં પધારીને પ્રસંગને દીપાવવા માટે જાહેર નિમંત્રણ છે. પરિચય : ભાવનગર જિલ્લાના

નરસી મહેતા અંગે અલપઝલપ

આદ્યકવી નરસિંહ મહેતા કેવળ એમનાં કાવ્યોથી જ નહીં પણ કાવ્યોમાંય પાછાં ખાસ તો એમનાં પરભાતીયાંથી ગુજરાતના ઘરઘરમાં જાણીતા છે. વળી એક ભક્ત તરીકે પણ એમનું માન અને સ્થાન લોકહૃદયમાં અનન્ય છે. ખાસ કરીને એમના જીવનના ચમત્કારો (એવા બનાવો કે જે સમય જતાં ચમત્કારરુપે પ્રચલીત થયા)એ

કચ્છી લીપીના શોધક શ્રી હાજીભાની ભાષાસેવાનું સન્માન !!

જામનગર જિલ્લાના ધ્રોળના રહેવાસી ને વેપારી, ફક્ત નવ ધોરણ પાસ કરીને કચ્છી બોલીને ભાષાનું સ્થાન અપાવવા માટે ૪૩ વર્ષો ને લગભગ એક લાખ રુપિયા ખર્ચી દેનાર– ‘હાજીભા’ એટલે કે હાજી મહંમદ હુસેન કે. નાગાણી અંગે આ પહેલાં કેટલુંક મારા બ્લૉગ પર લખાઈ ગયું છે. એમાંનું

‘મોહન’ની રથયાત્રા – મારી બ્લૉગયાત્રા

મારા નવા બ્લૉગ ‘ગાંધીદર્શન’નો આરંભ મુ. નારાયણભાઈ દેસાઈના સુચનથી થયેલો. એ રથયાત્રાના દીવસે જ એમના શુભાશીર્વાદથી શરુ થયો હતો. આ પ્રસંગને મેં “ગાંધીની રથયાત્રા” રુપે ઓળખાવ્યો હતો જેને એક સોનેટ–ફોર્મેટમાં ઢાળવાનો મારો પ્રયત્ન હતો. આ કાવ્ય અહીં આજે મુકીને મારી નવી સાઈટ ઉપર ગાંધીદર્શનને નવેસરથી શરુ

નારાયણસ્વામીની ભજન–સાખીઓ

(ગુજરાતના એક જાણીતા ભજનીક નારાયણસ્વામીનાં ભજનો સાંભળતાંમાં એક ભજન “શું પુછો છો મુજને”ના આરંભે એમણે કેટલીક સાખીઓ (આમ તો દોહરા છંદ) સંભળાવી હતી…..સાવ સાદા શબ્દોમાં મુકાયલી આ સાખીઓ આજે સૌ સમક્ષ મુકતાં અનેરો આનંદ છે ! આરંભનું મુખડું બરાબર સંભળાયું નહીં; એક શબ્દ ‘ભાખે’ પણ

ઔષધીય વનસ્પતીઓના ભક્ત સ્વ.શ્રી નરહરિભાઈ ભટ્ટ 

સંક્ષીપ્ત પરીચયઃ  જુગલકીશોર   માનવસેવા, વનસ્પતીપ્રેમ અને ઈશ્વરભક્તીનાં ગીતોના ગાયકનો પરીચય    “વંદું છું હું વનસ્પતી, ઔષધીઓ દેનાર, આયુષ, બળ ને જ્ઞાન દઈ, કરતી બુદ્ધીમાન.”   આવી વનસ્પતીને હંમેશાં લાખ લાખ વંદના કરતા ને સતત વનસ્પતીનું ૠણ અનુભવતા શ્રી નરહરિભાઈ નારણભાઈ ભટ્ટ ગામડાગામના એક સીધાસાદા

પ્રયોગશીલ સર્જક શ્રી કિશોર મોદી

– જુગલકીશોર. એક દીવસ ઓચીંતાં જ મને કેટલાંક પુસ્તકો પાર્સલમાં મળ્યાં. જોયું તો કાવ્યસંગ્રહો !! મને થયું કે આટલી બધી કૃપા ક્યાંથી વરસી હશે ? ડોકીયું કર્યું તો જાણીતા કાવ્યસર્જક શ્રી કિશોરભાઈ મોદીનાં કાવ્યસંગ્રહો ! એમાંય એક તો એવોર્ડવીનર સંગ્રહ, “એ ઈ વીહલા !” પણ હતો

મુક્તમના વ્યક્તીત્વની ઝાંખી

– જુગલકીશોર એમનું નામ જ મુક્તાબહેન હતું. એમની ચીરવીદાયે એમને “મુક્તાત્મા” કહેવાનું સહેજે મન થઈ આવે……..પણ તો પછી એ આખી વાત અધ્યાત્મની બની જાય અને એવી ઉંડી ને અઘરી વાતોમાં જીવનની વાસ્તવીક અને નક્કર વાતો કરવાનો અવકાશ ન રહે ! – અને આજે તો જે

પ્રખર દર્શનશાસ્ત્રી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી

– શ્રી નિર્ભયરામ કા. વૈષ્ણવ ૮મી ડિસેમ્બર, ૧૮૮૦ના રોજ માતા સંતોકબાની કૂખે જન્મ ધારણ કરનાર બાળકનું નામ પડ્યું સુખલાલ. તેમના પિતા સંધજીભાઈનો વ્યવસાય હતો રૂના વેપારી તરીકેનો. તેમનું ગામ લીમલી સુરેન્દ્રનગર શહેરથી નજીકમાં આવેલું છે. તેમની માતાનું પિયર હળવદ પાસેનું ગામ કોંઢ. તેમનું કુટુંબ જૈન

ત્રિમૂર્તિ : બુદ્ધ–ઈસુ–ગાંધી

                બુદ્ધ–ઈસુ–ગાંધી – સુંદરમ્ ––––––––––––––––––––––––––––––––– બુદ્ધ ધરી આ જન્મેથી પ્રણયરસ દીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ત રડતું. લઈ  ગોદે  ભાર્યું  હૃદયરસની હૂંફ મહીં ને વદ્યા: ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુ:ખતણી’  અને બુટ્ટી લેવા વનઉપવનો ખૂંદી વળિયા, તપશ્ચર્યા

આજે, રાજવી કવિ કલાપીની 143મી જન્મજયંતીએ ‘શ્રેણી’નો આરંભ !

નોંધ : ‘માતૃભાષા’નાં પાને ગુજરાતી સાહિત્યનો કલામય મયૂર ટહુકશે !! શ્રી રાજેશ પટેલ કલાપીના જીવન અંગે ઉંડો અભ્યાસ કરી ચુક્યા છે. તેમનું આ જ કારણે જાહેર સન્માન પણ થયેલું છે. આજે કલાપીની ૧૪૩મી જન્મજયંતી નીમીત્તે આછો પરીચય આપીને સમગ્ર શ્રેણી શરુ કરીએ છીએ ! શ્રી

‘સરદાર એટલે સરદાર…’ અખંડ ભારતના ઘડવૈયા….

રજૂઆત : સુશાંત ધામેચા આજથી લગભગ ૨ વર્ષ પહેલાં સરદાર પટેલ વિષેની એક બુક “સરદાર એટલે સરદાર” ખરીદી હતી. ગુણવંત શાહે લખેલી એ બુકમાં તેમનાં પત્રો, ભાષણો વિષે ખૂબ જ વિગતમાં લખેલું છે. જયારે આઝાદી માટે ગાંધીજી સત્યાગ્રહો કરતા હતા ત્યારે તો સરદાર સાહેબ તેમની

ભાવનગરના કાવ્યસર્જકો : (૧) નાથાલાલ દવે

– સરયૂ પરીખ (નોંધ : આજે અહીં માતૃભાષાનાં પાનાં પર શ્રી કનક રાવળે આવકારેલા એક લેખને રજુ કરું છું. ભાવનગરના જાણીતા ત્રણ કાવ્યસર્જકોમાંના એક કે જેઓ પ્રસ્તુત લેખનાં લેખિકા સરયૂબહેનના મામા થાય, તેમના વીશે કેટલીક કૌટુંબીક બાબતોને સાંકળી લેતી મજાની વાતો મુકાઈ છે. ભાવનગરના અન્ય

સુરેશદાદા

  – લતા હિરાણી    ‘હેલો….’ અને જવાબમાં ‘હા, કોણ ?’ની સાથે બસની ઘરઘરાટી કે ભીડના કોલાહલનો અવાજ મોટેભાગે સંભળાય અને એ હોય નિત્ય પ્રવાસી સુરેશદાદા !! એટલે કે ‘વિચારવલોણું’ ના સ્થાપક શ્રી સુરેશ પરીખ.   સુરેશદાદાના સંપર્કમાં હું ક્યારથી ? આમ તો ‘વિચારવલોણું’ના વાચક અને

દર્શક : અમારા મનુભાઈ

– જુગલકીશોર.   દરીયાના રંગની, ઉંડું તાકતી, નીલી આંખો; અણીદાર – પોપટની ચાંચ જેવું જ કહી શકો – નાક; ઝીણો પણ તીણો અવાજ ને આઈન્સ્ટાઇનની યાદ અપાવે તેવાં ઝુલ્ફાં – પેટ જરા વધુ મોટું એટલે શરીરની ઉંચાઈ ઓછી બતાવે પણ લગરીક પણ એમને જેમણે અનુભવ્યા

“ઝાડનાં પારખાં ફળ પરથી” શ્રેણી : (ઈ–પુસ્તક ૧–૨)

 બે સફળ જીવનકથાઓ ઈ–બુકરુપે :  ૧) અંધારાં ભેદીને… … … શ્રી નાગજીભાઈ દેસાઈ ૨) અજવાળાં ઉતારો આપણ દેશમાં… … … શ્રી ચન્દ્રકાન્ત ઠાકર  *************************************************  “શબ્દો પાંગળા બને છે કારણ કે અહીંનું કાર્ય બોલે છે. આ યુગમાં તપોવન જોવાની ઇચ્છા હોય એમણે અહીં આવવું જોઈએ.” –

નવા વર્ષે એક સંતજનનો પરીચય

સંતજન બુચદાદા – શ્રી  ભાણદેવ નોંધ : આદરણીય શ્રી ભાણદેવજીની ઓળખ વેદ–ઉપનિષદના પાયાના અભ્યાસુ તરીકે કરું. વેદ જેવા અઘરા વીષયને તેમણે અત્યંત સરળ ભાષામાં સમજાવ્યો છે. એમનાં પચાસથી વધુ પુસ્તકોમાં આ પ્રકારનાં પુસ્તકો વધુ છે. વીષયના ઉંડાણમાં જઈને ઝીણવટભરી દૃષ્ટીથી દરેક પાસાંનું વીશ્લેષણ થતું આપણે

એક અનેરા અધ્યાપક અંગે –

ખરા શિક્ષક : (જયંતીભાઈ અંધારિયા) – શ્રી મનસુખ સલ્લા (નોંધ : શ્રી સલ્લાભાઈએ લોકભારતીમાં આચાર્યપદે હતા. અને હવે અમદાવાદમાં શીક્ષણક્ષેત્રે અનેકવીધ પ્રવૃત્તીઓમાં કાર્યરત છે. સાહીત્ય પરીષદ ને અકાદમી સાથે તેઓ લેખન ઉપરાંત કાર્યો દ્વારા જોડાયેલા રહ્યા છે. એમનાં પુસ્તકો પુરસ્કૃત થતાં રહ્યાં છે. માતૃભાષા પર

‘જયભિખ્ખુ’નો અભ્યાસપુર્ણ પરીચય

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ – લતા હિરાણી નોંધ : બહેન લતા હિરાણીનો પરીચય આ લેખને અંતે મુકાયો છે. એમનું સાહીત્યીક વ્યક્તીત્વ ત્યાંની પંક્તીઓમાં જોવા મળશે. પ્રસ્તુત લેખ તેમની ખંત બતાવે છે. જયભિખ્ખુ શબ્દ ઘરઘરમાં જાણીતો છે. તેમને અંગેનો આ લેખ નેટજગત માટે બહુ

પરીચય : યામિની વ્યાસ

નામ : યામિની ગૌરાંગ વ્યાસ જન્મતારીખ : ૧૦/૬/૧૯૬૦ / જન્મસ્થળ : નવસારી સંક્ષિપ્ત પરિચય : યામિની વ્યાસ બીએસસી માયક્રો બાયોલૉજીના સ્નાતક છે. હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કાવ્ય, ગઝલ ઉપરાંત નાટકોનું સર્જન કર્યું છે. લેખન ઉપરાંત અભિનયક્ષેત્રે પણ ખૂબ નામના મેળવી

પંડિત સુખલાજી પર એક મનનીય લેખ

કોરા કાગળ પર કંડારાયેલ અગરબત્તીની સુગંધ ! – લતા હિરાણી ‘જીવતરની વાટે અક્ષરનો દીવો’ – સાડા ત્રણસો પાનાનાં આ દળદાર પુસ્તકને હાથમાં લેતાં જ મુખપ્રુષ્ઠ પર, જેમણે પોતાનું આખું જીવન સાહિત્યને સમર્પી દીધું હતું એવા સર્જક જયભિખ્ખુનો ચિંતનમાં રત પણ ખુમારીથી છલકાતો ચહેરો નજરે પડે.