જોડણી નિયમો અંગે (ગતાંકથી આગળ)

૩૩ નિયમો તો જોયા ને સંગ્રહી પણ રાખ્યા જ હશે તેમ માનીને આગળ ચાલીએ. ગયે વખતે જોયું તેમ જોડણીકોશ કે શબ્દકોશમાં નિયમો જ છાપવામાં ન આવે તો પછી કોઈ માથાઝીંક રહે નહીં અને કોશમાં જેમ હોય તેમ જ ગોખી મારવાનું રહે ! કોઈ પણ જાતની

સંઘરી રાખો જોડણીના ૩૩ નિયમો !!

સહયાત્રીઓ ! પહેલાં મુ. રતિકાકાના અથાક પ્રયત્નોથી આપણ સૌ ગુજરાતીજનોને ગુજ. લેક્સિકોનની સગવડ આંગળીને ટેરવે ઉપલબ્ધ થઈ હતી…..ને હવે તો આ જ સંસ્થાની સાથે જોડાઈને ઓક્સ્ફોર્ડ દ્વારા પણ ગુજ. જોડણીકોશ નેટોપલબ્ધ થયો છે ! હવે જોડણી નથી ફાવતી એવું બહાનું ચાલશે નહીં !! આજે એક વધુ

જોડણી : આડા–ઉભા–અવળાસવળા માર્ગો…….

જોડણીકોશના આરંભનાં પાનાંમાં જ્યારે “જોડણીના નિયમો” બતાવવામાં આવ્યા હોય ત્યારે એ બધાને સમજવાનું જરુરી હોય છે. આ નિયમો પાળવાના હોય તે સહજ છે. અંગ્રેજી શબ્દકોશોમાં નિયમો હોતા નથી. એનો અર્થ એ થયો કે શબ્દની જોડણી અંગે નિયમો નથી અથવા તે અંગે લખનારે–વાંચનારે તકલીફ લેવાની કે

બે પ્રકારની યતીઓ (છંદો શીખવા છે ? – ૪)

 – જુગલકીશોર ગયે વખતે આપણે બે ખુબ જાણીતા છંદો જોયા. એ વખતે એક વાતનો ઉલ્લેખ થયો હતો, યતી અંગેનો.. યતી એટલે એક પ્રકારનું અટકવું. પંક્તી ગાઈ શકાતી હોય ત્યારે ગાતાં ગાતાં વચ્ચે અટકવાનું આવે. આ અટકવાનું અલ્પવીરામ, અર્ધવીરામ વગેરે વીરામચીહ્નોની જેમ અટકવાની વાત નથી. પરંતુ

છંદો શીખવા છે ? (૩) : છંદો યાદ રાખવાની ચાવી !

મંદાક્રાંતાની જેમ જ હવે એવો જ જાણીતો છંદ-શીખરીણી લઈએ : રે પંખીની- ઉપર પથરો-ફેકતા ફેંકી દીધો..  ( ગયા વખતની મંદાક્રાંતાની પંક્તી ) તમોને વીંધી ગૈ-સનન, કરુણા-એ શું પ્રભુની ?  ( યમાનાસાભાલા ગગણવરણોથી શીખરીણી ) ( આ વખતે એક ફેરફાર કર્યો છે : પંક્તીની વચ્ચે આડી

આજે તા. ૨૧/૨ માતૃભાષા દિવસ !!

જોડણીના નિયમો (સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ) નિયમ- 1] સંસ્કૃતના તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની. નિયમ- 2] ભાષામાં તત્સમ તથા તદ્ભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત;દશ-દસ; કાલ-કાળ; નહિ-નહીં; હૂબહૂ-આબેહૂબ; ફર્શ-ફરસ. નિયમ- 3] જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો

આપણા જોડણીકોશની પ્રસ્તાવનાઓ

– કાકાસાહેબ કાલેલકર. [પહેલી આવૃત્તિ – ઈ.સ. ૧૯૨૯ ]  ગુજરાતી ભાષાને બહુજનમાન્ય એવી જોડણી નથી એ વસ્તુ, ગુજરાતીના અનેક ભક્તોની પેઠે ગાંધીજીને પણ હમેશ ખટકતી આવી છે. એમના યરોડાના જેલનિવાસમાં પણ એ વસ્તુનું ચિંતવન ચાલતું હતું, અને ત્યાંથી જ તેમણે સંદેશો મોકલેલો કે, ગુજરાતી ભાષાની આ

છંદો શીખવા છે ? (નેટ–પીંગળ હપતો – ૨)

– જુગલકીશોર સહયોગીઓ ! ગયા હપ્તે “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરુરી છે” એમ કહ્યું તો ખરું પણ આ “ગણ” ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વીષે સાંભળ્યું છે પણ કવીતામાં ય ગણોને ગણવાના ?!