ભાઈ ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ !

શ્રી ત્રિકુભાઈએ “વાત એક સ્ત્રીની” છપાવીને મને કહી છે ! ગઈ કાલે જ ટપાલમાં મને મળી. સંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ (નવલિકાઓ) છે. પ્રકાશન સ્ટોરી મિરર દ્વારા થયું છે અને કિંમત છે રુ. ૧૪૦/–. સંગ્રહના આરંભે જ લેખકે પ્રસ્તાવનારુપે પોતાના વડવાઓના પરીચય ઉપરાંત વાર્તાઓની ટુંકનોંધ પણ

શ્રેણી : ઝાડનાં પારખાં ફળ પરથી (૧)

ગુજરાતના એક શીક્ષણસંકુલની અદભુત કથા !!  અમારા કુટુંબમાં મારા બાપુજીના મામા અભણ. ઘેટાં-બકરાં ચારતાં ચારતાં વગડેથી ભાગીને ધાબળો વીંટી, બાકીનાં લૂગડાં નાખી દઈ, બાવા થઈ ગયેલા. વર્ષો પછી તેઓ ઉઘાડા શરીરે એક વસ્ત્ર ઉપર અમારા નેસમાં આવેલા. મારા બાપુજીના આગમન સમયે નેસમાં સૌ તેમને પગે

દર્શકનો મહામુલો ગ્રંથ : “સદ્‌ભિઃ સંગઃ”

– શ્રી વિનોદભાઈ જોશી ‘સદ્‌ભિઃ સંગઃ’ જાહેર જીવનની અનુભવકથા જ નહિ પણ એક મૂલ્યવાન ગ્રંથ વર્તમાન અને આવનારી પેઢી સામે ઊભેલા અનેક પડકારો પૈકી મહત્ત્વના અને અનુપેક્ષ્ય ગણાય તેવા કેટલાકનું એક ચોક્કસ સમયસંદર્ભમાં પ્રવર્તેલું મૂલ્ય-આંદોલન અહીં સચ્ચાઈની ભોંય પર આલેખાયું  છે. આજની તારીખે પણ અનેક

મીત્રોને લખેલા પત્રોના પડઘાઓનો સંગ્રહ : ‘પ્રતિભાવો’ !!

આજે ધખધખતા તાપના સમયે જ કુરીયરવાળાએ આવીને એક પાર્સલ આપ્યું. મુંબઈના આ મોટા પરબીડીયામાં સુંદર મજાનાં, આકર્ષક બીજાં બે પરબીડીયાં નીકળ્યાં ! આ બન્નેમાંના એકમાંથી સામયીક અને લેખ મળ્યાં તો બીજામાંથી નીકળી એક બુક. પણ ચોપડીને ખોલવાની જગ્યા દેખાઈ નહીં. થોડી વારે ખબર પડી કે

ઝાડનાં પારખાં ફળ પરથી થાય… … ‘દર્શક’

ઉપહાર – મનુભાઈ પંચોળી રસોઈની પરીક્ષા ખાઈને થાય છે, તેના આકાર-પ્રકારથી નહીં. તેવી જ રીતે શિક્ષણસંસ્થાઓની કસોટી તેના વિદ્યાર્થીઓએ બહાર ગયા પછી કેટલો અને કેવી રીતે સંસારનાં અંધારાં-અજવાળાંમાં રસ્તો કાઢયો તે છે. નાનાભાઈના સોમા જન્મદિવસના નિમિત્તે જે વિવિધ કામગીરી થઈ, તેમાંની આ એક કામગીરી છે.