શબ્દ, અર્થ, ભાવ અને –

ધર્મનાં કેટલાંક વીધીવીધાનોમાં નામજપનું બહુ મહત્ત્વ ગણાયું છે. માળા ફેરવવામાં કોઈ પણ એક ઈષ્ટદેવનું નામ એકએક પારાને પસાર કરવાની સાથે લેવામાં આવતું હોય છે. આ વીધી ધીમેધીમે યંત્રવત્ બને છે અને માળાના મણકા ફરતા રહે છે. તો પછી ઉચ્ચારાતાં નામોનું શું ? માળાના મણકા એક

રાવણદહન અને ગાંધીજયંતીની વચ્ચેના દીવસની વાત….

રાવણદહન અને ગાંધીજયંતી વચ્ચેના આજના આ દીવસે બન્નેને સાંધનારી કડી તે રામ ! એકનો મારક અને બીજાનો તારક !! રાવણે રામને બહુ મોટી પ્રસીદ્ધી અપાવી હતી. રામનું રામત્વ બીજા બહુ અંશો થકી ઓળખાયું હોવા છતાં રાવણત્વના વીનાશ નીમીત્તે તે દશેરાને ઉત્સવ બનાવી મુકનારું બની ગયું

ભડભડ બળતો કે ખડખડ હસતો રાવણ ??!

રાવણ મરતો નથી.                                           રાવણને મારવાના અખતરા દર વર્ષે જાહેરમાં કરવામાં આવે છે. લાખ્ખો રૂપીયાનો ધુમાડો કરીને રાવણનું કરી નાખવાના ધખારામાં રાવણ, એનો ભાઈ ને એનો ગગો એમ ત્રણેયને લાઈનબંધ ઉભા રાખીને પછી એક પછી એક સળગાવવામાં આવે છે. વરસોવરસ એને બાળવાના જાહેર પ્રયત્નો થતા રહે છે

ફેસબુકની ‘દીવાલો’ પર ભાષા–સાહીત્યના પાઠો !!

ફેસબુક હવે ઘરઘરનું ને ઠેરઠેર લખાતુંવંચાતું માધ્યમ બની ગયું છે. એવો ભાગ્યે જ કોઈ વીષય હશે જે આ દીવાલો પર ચીતરાતો નહીં હોય. આ દીવાલો પર ચીત્રો, કાવ્યો, લેખો ને માહીતીભંડારો ચોટાડાતાં હોય છે. શરુમાં આ કાર્ય માટે ़ચોટાડવું॰ ક્રીયાપદ કદાચ બંધબેસતું હશે પણ હવે

ઘીની વહેતી નદી વચ્ચે થીગડાં માર્યાંનો સંતોષ

સોનરંગી ઘીની રેલમછેલ ! “સ્વચ્છ રાજકારણ” જેવો એક શબ્દ હતો આપણે ત્યાં. હવે આ શબ્દ ‘રાજકારણ’ જ ગંદકીનો પર્યાય બની ગયો છે. બહુ નીરાશા વ્યાપી ગયેલી ત્યારે શીક્ષણ અને ધર્મ તરફ લોકોએ મીટ માંડી હતી. પણ શીક્ષણનેય વેપાર આભડી ગયો. પછી ધર્મ અને ન્યાયતંત્ર બાકી

ગાય, ભેંસ અને બકરી (ગાયપુરાણ – ૩)

આ ત્રણેય માતાઓ દુધ માટે જાણીતી છે. બાળક, પછી તે માનવબાળ હોય કે પશુબાળ, તેને જીવનનું સર્વપ્રથમ અને સર્વોત્તમ પોષણ માતાના દુધમાંથી મળે છે. માતાના દુધ પછી જીવનભર માનવી દુધ માટે આ ત્રણેય પશુઓ પર આધારીત રહેતો હોઈ એ ત્રણેયને માટે માતા શબ્દ પ્રયોજવો તે

દેવોની વચ્ચે બેઠેલી ગાય ! (૨)

ગાય એક સમય હતો જ્યારે ભારતનો પ્રમુખ ઉદ્યોગ ખેતી હતો. પશુપાલન એ ખેતીનો સહયોગી ઉદ્યોગ હતો. બન્ને ઉદ્યોગો એકબીજા પર આધારીત હતા…..પણ હરીફ નહોતા. નોકરી જેવી વાત આજના અર્થમાં એ વેળા નહોતી. વ્યાપાર હતો. રાજકીય શક્તી પણ સક્રીય હતી. પરંતુ તેની એક શૈલી હતી સમાજકાર્યમાં

ગાય, ગોધણ(ન) અને ગોધુલી (૧)

“ગાય રે ગાય, તું મોરી માય; નિત નિત ડુંગરે ચરવા જાય !” ૧૯૫૫ એટલે કીશોરાવસ્થાનો આરંભ. એ સમયથી લઈને ૧૯૬૫–૬૬ આસપાસ સ્નાતક થઈને અમદાવાદ આવવાનું થયું ત્યાં સુધી ગામડું જ હતું જીવનમાં. શહેર જાણે કે કલ્પનાની બાબત હતી. ગામડાની અગવડો કોઈ ઓછપ બતાવતી નહોતી, કે

માનનીય શ્રી બાબુ સુથારની કલમે “પુસ્તકોનો હિંસાચાર !”

નોંધ : શ્રી બાબુભાઈ સુધારનું નામ ગુજરાતીજગતમાં ખાસ કરીને ભાષાવિજ્ઞાની તરીકે બહુ જાણીતું છે. વૈશ્વિક ગુજરાતી સમાજ તેમના અગાધ ઊંડા અભ્યાસોથી સુપરિચિત છે. ફેસબુક ઉપર એમનાં ભાષા વિષયક લખાણોએ ભાષાશુદ્ધિ અંગે વાતાવરણ ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એમનો પુસ્તકો અંગેનો એક લેખ પુસ્તકોની એક

ભાષા : શેને માટે ? કોને માટે ?

(આ સમગ્ર લખાણમાં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઊ ન આવે તેની કાળજી લેવામાં આવી છે !) હમણાં કેટલાક સમયથી ફેસબુક ઉપર એક યજ્ઞ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સમાજનું ભલું કરવા માટે યજ્ઞ થતા હોય છે. આ પણ એવો જ એક શુભસંકલ્પ સાથે થયેલો યજ્ઞ

માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ 

– ચિરાગ પટેલ  ભૂરો શાકભાજીનો પથારો કરીને બાજુમાં આરામથી સૂતો ’તો..બાજુમાંથી એક શેઠ નીકળ્યા. શેઠ :  ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો  આગળ નઇ વધે. ભૂરો : આગળ વધીને શુ કરવાનું? શેઠ : પથારામાંથી દુકાન કરવાની, દુકાન માંથી વખાર કરવાની પછી એક્ષ્સ્પોર્ટ કરવાનું,

“બાપા, અમે શીંગડા માંડતાં શીખવીએ છીએ.” : દર્શક

પ્રવીણ, કે, મકવાણા,   મનુભાઈને કોઇક વાર વિદ્યાર્થીના વાલી પૂછતા : “મારા દીકરાને નોકરી મળશે ?” આ વાત સાંભળી મનુભાઈ રોકડુ પરખાવી દેતા, “મળે પણ ખરી, ન પણ મળે; અમે કાંઇ નોકરી માટે ભણાવતા નથી.” “તો પછે એમ શું કામ ભણે ? ખેતી તો અમારા

મોરનો “થનગાટ” કે “થનગનાટ” ?

હમણાં હમણાં “મોરનો થનગાટ” વારંવાર સાંભળવા મળતો જાણીને શબ્દકોશો ફ્ફેસ્યા. ક્યાંય થનગાટ શબ્દ મળ્યો નહીં. થનગનાટ શબ્દ તો બહુ જાણીતો છે. થનથન કે થનક જેવા શબ્દો નૃત્ય સાથે સંકળાયેલા રહ્યા છે. પગમાં ઝાંઝરી પહેરેલું બાળક ચાલે ત્યારે આ શબ્દો વપરાતા રહે છે. થનથન અને થનક

માધ્યમ–માન્ય મનદુ:ખો !!

‘મળી મોંઘેરી માતૃભાષા ગુજરાતી’                                                    –યોગેન્દ્ર્ વ્યાસ હજુ ગયે અઠવાડીયે જ એક ગમખ્વાર કીસ્સો બન્યો. જો કે અખબારો એને ગમખ્વાર માને નહીં તેથી કોઈ છાપાંએ એ ચમકાવ્યો લાગતો નથી. એમ તો સવારમાં શ્રી નારાયણભાઈમુખે ગાંધીકથા શ્રવણ કરી હોય અને બપોરે એક જોડ ખાદીવસ્ત્ર ખરીદવાની પ્રતીજ્ઞા કરીને

સાવરણી જ ગંદી હોય તો –

જંતુ મારવાની દવામાં જ જો જીવડાં રહેતાં હોય તો તો પછી આવું જ ગાવાનો વારો આવે – “जो आग लगाईथी तुमने, उसको तो बुझाया अश्कोंने; जो अश्कोंने भडकाया है उस आग को ठंडा कौन करे ?!” ઘરઘરની કેટલીક વાતો આવી હોય છે. સૌ સભ્યો વાપરતા

વ્યક્તીસ્વાતંત્ર્ય < > વીચારસ્વાતંત્ર્ય !!!

“પડ્યા, તો કહે નમસ્કાર !” “ભુખ્યા જણના ઉપવાસ પુણ્ય ન આપે” “કાયરની સહનશીલતા અહિંસામાં ન ખપે” આ બધી વાતો એવો નીર્દેશ કરે છે કે પરાણે કરવાનું થતું કામ સ–ફળ ન હોય. કેટલાક ધર્મોમાં ધર્મ પરિવર્તનો કરાવવાનો ચાલ હોય છે. અનેક લોકો ને કુટુંબોને પોતાનો ધર્મ

કાવ્ય–પદારથ અંગે અલપઝલપ !

– જુગલકીશોર પંદર લીટરના તેલના ડબ્બામાંનું તેલ, બીજા કોઈ પહોળા મોઢાના વાસણમાં રેડાતું હોય ત્યારે તેલની જે ધાર થાય છે તે જોઈને કાવ્યનો લય સાંભરી આવે ! તેલની ધાર જેવો લય કાવ્યમાં હોય ત્યારે એને માણવાની મજા ઓર હોય છે. એ જ ધાર સહેજ ઉંચેથી

ભાષાશુદ્ધિ – ૫ : ચાલો શરૂઆત આપણાથી, આજે જ કરીએ !!

સાથીઓ ! આપણે વર્ષોથી એકબીજા સાથે આ નેટમાધ્યમે આપણી માતૃભાષાનાં ગીત ગાઈએ–ગવડાવીએ–સાંભળીએ–સંભળાવીએ છીએ…..આ માધ્યમનો વધુ ને વધુ ઉપયોગ આપણી પૂર્ણ પ્રામાણિકતાથી કરીને આપણા ‘ભીતર’ને સૌમાં વહેંચીએ છીએ. આપણામાંના ઘણા વ્યાકરણક્ષેત્રે જોડણી, વાક્યરચના વગેરે બાબતે તથા સાહિત્યસ્વરૂપક્ષેત્રે કાવ્ય–વાર્તા વગેરે બાબતે શક્ય તેટલી જાગૃતિ બતાવીને માતૃભાષા પ્રત્યે

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૪

નેટ પરનાં સામાજીક માધ્યમોમાં ભાષાશુદ્ધીનો આગ્રહ ?! જોડણીકોશમાંની ભુલોની બાબતના ઉહાપોહનીય પહેલાંથી પ્રીન્ટ અને દૃષ્યશ્રાવ્ય મીડીયામાં ભાષાદોષો ચલાવી લેવાનાં જે વલણો દેખાઈ રહ્યાં છે તે અંગે આગળના ત્રણ લેખોમાં આપણે કેટલીક વાત કરી. પણ આ બધી ચર્ચાઓમાં આપણે સામાજીક નેટમાધ્યમોની અરાજકતાની વાતો કરી હતી. પરંતુ

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૩

– જુગલકીશોર. કોઈની ભૂલો બતાવવામાત્રથી ભૂલો સુધરતી નથી !   ગુજરાતીભાષાની ચિંતા કરવી એક વાત છે, જ્યાં ક્યાંય ખોટું લખાતું હોય ત્યાં તેની ટીકા કરવી તે બીજી વાત છે, તે ભૂલો બતાવી આપવી તે ત્રીજી વાત છે અને તે ભૂલો સુધારી આપવી તે ચોથી બાબત

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૨

– જુગલકીશોર જોયાજાણ્યાનો અનુભવ તો કહે છે કે – ગયા લેખમાં મેં લખ્યું હતું કે “પરંતુ જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ (શુદ્ધ ગુજરાતી લખવાનું) લગભગ શક્ય નથી !” જોડણીકોશમાં જ જો ભૂલો હોય તો પછી કોઈ ઉપાય ખરો ? “માંઝી જો નાવ ડુબાડે,

કન્યા કેળવણી : એક શાળાઆચાર્યના અનુભવો

પ્રવીણ કે. મકવાણા વિનોબાજી કહેતા કે છોકરાઓ કરતાં પણ અધિક જ્ઞાનની જરૂર છોકરીઓને છે. કેમ કે છોકરાઓ મોટા થયા પછી મહેનતમજૂરી કરશે, અનાજની પેદાશ વધારશે, પણ છોકરીઓને તો માણસની પેદાશ વધારવી પડે છે. સ્ત્રીઓ બાળકોનો વિકાસ કરશે અને બાળકોનો વિકાસ કરશે એટલે રાષ્ટ્રનો વિકાસ સાધશે.

શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૧

હા, આ કેટલીક વાતો જ છે. એને ભાષા બાબતની સહજ વાતો જ કહીશું. પણ આજે જ્યારે અચાનક એને ચર્ચાનો મુદ્દો બનાવવો પડે તેવું બની ગયું છે ત્યારે કેટલુંક પ્રગટ કરવું ખોટું નથી. (એક નોંધ : આ લખનાર છેલ્લાં દસ વરસથી નેટ ઉપર જોડણી, વાક્યરચના તથા

દુંદાળા દેવ ગણપતિ !

      ઓરડા લીંપાવો, ઓશરિયું લીંપાવો, પરથમ ગણેશર પધરાવો રે – મારા ગણેશર દુંદાળા. પૃથ્વી ફરતે ફરવાને બદલે  માતા પાર્વતીને જ ફરતા સાત આંટા મારીને જેમણે ભાઈ કાર્તિકને હરાવી દીધા એ તો ખરું જ પરંતુ એને કારણે “બધા જ શુભ પ્રસંગોમાં તારી પુજા પહેલી થશે” એવું

શું તમે તમારી બેગ તૈયાર રાખી છે ?!

– જાદવજી કાનજી વોરા ચુનીલાલભાઈ અમારા ગામના એક સજ્જન માણસ. ઉંમર 65 આસપાસ.  સંપ્રદાયના સક્રિય કાર્યકર હોવાથી સંપ્રદાયના જ કામકાજ માટે કચ્છમાં ગયા હતા. રાતના દશેક વાગ્યા સુધી તો સંઘના અન્ય કાર્યકર્તાઓ સાથે સંઘ બાબત ચર્ચાઓ કરતા હતા. રાતના બે વાગ્યે ઓચિંતો દુખાવો ઊપડ્યો. ઘરગથ્થુ

સ્કૂલ મૅનેજમેન્ટ : વાલી-સમાજ સહયોગ

શ્રી પ્રવીણ કે. મકવાણા સાર સંક્ષેપ : કેળવણી સમાજની જરૂરિયાતોને સંતોષે છે. સમાજની અપેક્ષાઓ અને માંગને પહોંચી વળવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શાળાને લીધે સમાજ ઘડાય છે. સમાજ વડે શાળા ચાલે છે. સમાજની જરૂરિયાતો શાળા સંતોષે છે. સમાજના આદર્શ નાગરિકોનું ઘડતર થાય છે.

સર્વવ્યાપક રોગ કબજીયાત

મૂળજીભાઈ ભલાણી   સર્વથા નિદાન એમ છે કે દરેક રોગ કુપિત મળથી જ થાય છે. કુપિત મળ એટલે જ કબજિયાત. કબજિયાત એટલે મળનું અનાવશ્યક રોકાણ, મળાવરોધ, મળનું અટકવું, બંધકોષ, વિબંધ વ. અનેક રોગોની જનની એટલે કબજિયાત. પાચનતંત્રની કોઈ પણ બીમારી કબજિયતાથી જ થાય છે અને

‘ઉનાળો અમારા સૌનો’ : એક ખાસ લેખ !

– પ્રજ્ઞાબહેન વ્યાસ અમારા દાદા અમને સૂવડાવતી વખતે હાલરડાને બદલે તેમને આવડતી સહેલી કવિતા કે ભજન ગાતા અને અમને આ તો હજુ યાદ: ઉનાળે   ઊંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય; પામે    વનસ્પતિ  સૌ  પાન,  કેસૂડાં  રૂડાં  ગુણવાન. સારા હોજ ફુવારા બાગ,   પ્યારા ચંદન પંખા

ફેસબુકીય સ્મૃતીલેખ : કોયલ કે વસંત ?

પહેલું કોણ – વસંત કે કોયલ ? કુકડો બોલે તો જ સવાર પડે એવી ખાંડ કુકડાભાઈ ખાધાં કરે તો તે વાજબી ન ગણાય. ખાંડ આમેય મોંઘી ને નુકસાનકર્તા તો છે જ. એ જ રીતે, કોયલદંપતીએ પણ પોતાના સ્વરો થકી વસંત ખીલતી હોવાનો વહેમ ન રખાય.

શ્રી અનિલ ચૌહાણ ‘માતૃભાષા’ને આંગણે !!

અનીલકુમાર ચૌહાણ (2015માં ફેસબુક પર મુકાયેલી એક સફળ પોસ્ટ આજે મારી સાઈટ માતૃભાષા પર પ્રગટ કરવાનો આનંદ અનેરો છે…..શ્રી અનિલભાઈ ચૌહાણ ફેસબુકના જાણીતા ને માનીતા લેખક છે. તેમની વર્ણનશૈલી લખાણમાંના વીષયને એકદમ સરળતાથી પ્રગટ કરી દે છે. એમના લખાણમાંનું પાત્ર કે વાતનો ભાવ/વીચાર સીધો જ