દાંડીયાત્રાનું અદભુત આયોજન અને સંચાલન !!  

(મીઠાનો સત્યાગ્રહ – ૩) નોંધ :  ગાંધી આશ્રમમાંના સંગ્રહસ્થાનમાં મુકેલું વીદેશી કલાકારનું એક કાર્ટુન યાદ આવે છે. ઘવાયેલો બ્રીટીશ સીંહ બેઠેલો છે જેના દુઝતા ઘાવ પર ગાંધીજી ચપટી મીઠું ભભરાવતા નજરે ચડે છે…..એક અંગ્રેજી વાક્ય પણ જાણીતું થયેલું : A PINCH OF SALT ROCKS AN

નમક સત્યાગ્રહની કેટલીક પ્રેરક વાતો (ભાગ – ૨)

(‘કોડિયું’ ફેબ્રુ.ના અંકમાં પ્રગટ થયેલી – પ્રા. કનુભાઈ જાની દ્વારા લેવાયેલી ગાંધીકથાની નોંધને જેમની તેમ મુકવાનો લોભ રોકી શકાય તેમ નથી ! આદરણીય નારાયણભાઈ દેસાઈને યાદ કરીને, કોડિયુંના સૌજન્યે તે રજુ કરું છું. – જુ.) ગતાંકથી આગળ : “સરદારને સ્થળ પસંદ કરવા મોકલ્યા. બધે ફર્યા.

રેંટીયો : ‘દીન તણો રે દાતાર !!’ ગાંધીગાથા – (૨)

ઓરિસ્સાના બોલગઢમાં ગાંધીજી એન્ડ્રુઝ સાથે બેઠા હતા એવામાં એક દરીદ્ર આવેલો. પીઠથી સાવ વળી ગયેલો. મેલી લંગોટી જેવી પોતડી ને ડરતો ડરતો આવ્યો. મોંમાં એક તરણું લઈ, સાષ્ટાંગ દંડવત કરી, તરણું પાછું માથે ખોસી જતો’તો. ગાંધીજી શરમાયા. જાણ્યું કે તે અંત્યજ હતો. છ માઈલ ચાલીને

ગાંધીજી વીશે આપણે કેટલુંય નથી જાણતા !!  ગાંધીગાથા : (૧)

ગાંધીજીએ ભારતમાં પ્રવેશ પછી એક વરસ સુધી ભારતયાત્રા કરેલી, ને આ દેશ વીશે જે ત્રણ તારણો આપ્યાં હતાં તે જાણવા જેવાં છે : ૧) સાચું ભારત ગામડાંમાં વસે છે. ૨) લોકો અભણ છે પણ અબુધ નથી; સમૃદ્ધ–સંસ્કૃતિના વારસદાર છે. ૩) સુશિક્ષિત લોકો પણ આઝાદી ઇચ્છે