નવાનદીસર પ્રાથમિક શાળાનું ઈ-મુખપત્ર “બાયોસ્કોપ“

નોંધ : શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એક પ્રેરણા આપનાર સમાચાર મોકલ્યા છે. તે બધું જ જેમનું તેમ રજુ કરું છું. – જુ. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– જ્યાં કરોડો ખરચતાં કશું નથી થતું; ત્યાં કશું થતું જ નથી.. અને જ્યાં કોઈને અપેક્ષાયે ન હોય ત્યાં જે થાય છે તેની તો

સ્વ. તારક મહેતાના અનોખા બેસણાનો અહેવાલ-

નવીન બેન્કર  ‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ સિરિયલથી ઘરઘરમાં જાણીતા થઈ ગયેલા હાસ્યલેખક અને નાટ્યકાર શ્રી. તારક મહેતાના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ અર્પવા યોજાયેલા અનોખા બેસણાનો એક કાર્યક્રમ, ગુજરાત યુનિવર્સિટીના વિશાળ કોન્વોકેશન હૉલ ખાતે, તારીખ ૬ માર્ચ ૨૦૧૭ ને રવિવારે, યોજવામાં આવેલો. સ્વ. તારકભાઇના જમાઈ, લેખક

લતા હિરાણીનું સન્માન !

(‘માતૃભાષા’નાં લેખીકા લતા હિરાણીનું સન્માન બાલીમાં થયું તેનો નાનકડો અહેવાલ રજુ કરવાનો આનંદ છે. તેમનો ટુંકો પરીચય લેખને અંતે મુકાયો છે. સૌ વાચકો વતી અભીનંદન અને આનંદ વ્યક્ત કરવાની તક લઉં છું. – જુ.) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––  બાલી અહેવાલ. ‘સૃજનગાથા ડોટ કોમ’ દ્વારા તેરમું આંતરરાષ્ટ્રીય હિન્દી સંમેલન

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૦૧૭ની પ્રથમ બેઠકનો અહેવાલ

– શૈલા મુન્શા જાન્યુઆરી ૨૦૧૭ની સાહિત્ય સરિતાની પ્રથમ બેઠક ૨૨મી જાન્યુ.ના રોજ, સુગરલેન્ડના કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવી હતી. ૧૭૦મી આ બેઠકનુ આયોજન સરિતાના નવા નિમાયેલ હોદ્દેદારોએ કર્યું હતું.  શ્રી સતિશભાઈ પરીખ-પ્રમુખ શ્રી નીતિનભાઈ વ્યાસ-ઉપ પ્રમુખ શ્રી મનસુખભાઈ વાઘેલા-ખજાનચી શ્રી અશોકભાઈ પટેલ-સલાહકાર નવા વર્ષની પ્રથમ બેઠકનો શુભારંભ શ્રી નિખીલભાઈએ સરસ્વતી વંદનાથી કર્યો. પ્રમુખ શ્રી

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ

  – શ્રી નવીન બેન્કર (‘માતૃભાષા’નાં પાનાં ઉપર રચનાત્મક લખાણો ઉપરાંત વૈષ્વીક ગુજરાતઓના જુદાજુદા કાર્યક્રમોને પણ પ્રગટ કરીને સૌને એકબીજાના સંપર્કે રાખવાના પણ પ્રયત્નો કરવાનો હેતુ હોઈ આજે એક સક્રીય પ્રવૃત્તીને રજુ કરું છું….આશા છે આના અનુસંધાને અન્ય કાર્યક્રમોને પણ પ્રગટ કરવાનું શક્ય બનશે.– જુ.) હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ