પરચુરણની તંગી ને ભોજુ.

ધનસુખ ગોહેલ. એ વખતેસ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર ની ભાવનગર, દરબારગઢ શાખા ને હેડ ઓફિસ સાથે જ બેસતા. ભોજુ આમ તો સાવ સામાન્ય માણસ. સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની હેડ ઓફિસ ને દરબાર ગાઢ શાખાનો નાનો કે મોટો કર્મચારી એક પણ એવો ના મળે કે જે ભોજુને

ભગવાન દાદા પગી

ધનસુખ ગોહેલ   આ વખતે તો નક્કી કર્યું હતું  કે ભાવનગર જાઉં ત્યારે ભગવાન દાદાના ઘરે જવું જ ને ભગવાન દાદાને મળવું. એવામાં મારે ભાવનગર જવાનું થયું ને મને અનાયાસે ભગવાનદાદાના ઘરે જવાનો મોકો મળી ગયો. આ ભગવાનદાદા એ કોઈ નહિ પણ ૧૯૭૨માં સરદારનગર, લીલાશાહ

હાથનાં મોજાં – એક અવલોકન

– સુરેશ જાની આમ તો રોજ વાસણ સાફ કરતી વખતે હું રબરનાં મોજાં હાથ પર ચઢાવતો નથી. એવી બધી નજાકત તો આંગળીઓની કુમાશ માટે જાગરૂક એવી મારી દીકરીની ચીવટ ! પણ તે દીવસે મારે એ ચઢાવ્યા વીના છુટકો જ ન હતો. કામ કરતાં જમણા હાથની

“જરુર નથી, ગુજરાતી તો એની મેળે આવડી જશે !” : એક વાલી

શ્રી ગોપાલભાઈ પારેખ વાપીના સીત્તેર વટાવી ગયેલા જાગૃત નાગરીક છે. તેઓ આ ઉંમરે પણ બાળ–કીશોરોને અંગ્રેજી ભણાવે છે. કમ્પ્યુટર જાણકારને કામ અપાવે છે. જ્યારે પણ કોઈ ટહેલ નાખું ત્યારે ફુલપાંખડીરુપ આર્થીક મદદ માટે ફાળો આપવા તૈયાર હોય છે ! કેટલાય સમયથી તેઓ તુલસીના છોડનું લોકો

સંસ્કારવારસો

શ્રી ધનસુખભાઈ બાબુભાઇ ગોહેલ એનું આખું નામ હર્ષદ નારણદાસ ત્રિવેદી. મારો લંગોટિયો મિત્ર ને સનાતન ધર્મ વિવિધ લક્ષી હાઇ સ્કૂલમાં સાથે ભણતો. 1959/1960થી 1965/1966. હવે 1962માં અમે આઠમા ધોરણમાં હતા ત્યારે એક ફિલ્મી ગીત ખૂબ પ્રખ્યાત થયેલું. ફિલ્મ નું નામ તો હું ભૂલી ગયો છું

ધનસુખ ગોહેલની ડાયરીનાં પાનાં

ભાવેણાના લોકપ્રીય મહારાજા ! બળવંતરાય મેહતા નવા નવા ગુજરાતના મુખ્ય મંત્રી થયા હતા ને સાલ હતી ૧૯૬૩. એ ગાળામાં અમારી સ્કૂલ ‘સનાતન ધર્મ હાઈસ્કૂલ’માં મુખ્યમંત્રી મહેતા સાહેબનું સન્માન રાખ્યું હતું. એ સમારંભમાં ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને પણ આમંત્રણ સ્કૂલે આપેલું. કૃષ્ણકુમારજી સહમત થયા. એ વખતે

ચલતીકા નામ જિંદગી : એક અનુભવ

– સુશાંત ધામેચા સવારનો સમય હોય એટલે બધા પોતપોતાના નોકરી, ધંધે, સ્કૂલે કે જ્યાં જવું હોય ત્યાં જવાની તૈયારી કરતા હોય. અને દરેક પોતપોતાને ગમતાં અને ફાવતાં વાહનો વાપરતા હોય છે. મારે તો આ રોજ જ જોવાનું થાય, કારણ…. રોજ મારે લગભગ ૧૫ ગામડાં વટાવીને

માલનાથ (માલેશ્વર)નો મેળો

– ધનસુખ ગોહેલ.   વાત તો બહુ જૂની છે. લગભગ 1953/1954ની. માલનાથનો મેળો એ વખતેય ભરાતો ને આજેય ભરાય છે. દર ભાદરવી અમાસે આ મેળો ભરાય છે. પણ આજના મેળામાં ને તે વખતના મેળામાં લાખ ગાડાંનો ફેર. અમારા ગામ નાના ખોખરાથી હશે પાંચેક કિલોમિટર દૂર.

નેટ પર લખાણનો એક નવો અ–ખતરો !!

– જુગલકીશોર નેટજગતનાં આશ્ચર્યો હવે આશ્ચર્યો રહ્યાં નથી. હવે તો દર મહીને બદલાતાં રહેતાં ઈલેક્ટ્રોનીક ઉપકરણો નાના કીશોરોનેય રમત વાત થઈ ગયાં છે. આપણે સૌ બ્લૉગરોને અને લેખકોને આ સાધન–માધ્યમ હાથવગું બની ગયું છે. હવે એમાં વીશેષ ચમત્કાર જેવું લાગતું નથી. સાહીત્યનાં અનેક સ્વરુપોમાં આપણે

ગામનાં છોકરાઓના શિક્ષણને ખાતર !!

  – ધનસુખ ગોહેલ. ભાવનગરના હશે એને, ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ સરાષ્ટ્ર વાળાને ખબર હશે કે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનું  ટ્રેનીંગ સેન્ટર ને એમ.ડી.નો બંગલો જ્યાં હતો એ રોડ પર ડાબી બાજુ ફૂલવાડી માં એક  બોર્ડીંગ આવે છે જેનું નામ ”રામકૃષ્ણ જેઠાલાલ જોશી બોર્ડીંગ”

ગાંધીવિચારની અસરો !

માણસ નામે મહાત્મા… … … – લતા હિરાણી   હજી હમણાંની જ આ વાત છે. 2008ના ઑકટોબર મહિનામાં આણંદમાં ગાંધીકથા યોજાઇ ગઇ.  પૂ. નારાયણદાદા (નારાયણભાઇ દેસાઇ)એ ગાંધીજીના જીવનની કેટલીયે વાતો, કેટલાયે સાથે જીવેલા, એમના જીવનમાંથી ચુંટેલા પ્રસંગોની સરવાણી વહાવી અને સભાખંડમાં બેઠેલો એકએક માનવી ગાંધીજીનો

ધનસુખ ગોહેલે વીણ્યા … …

અનાજના દાણા – ધનસુખ ગોહેલ.   હમણા થોડા વખત પહેલાં એક ભાઈબંધની બેબીના જન્મદિવસની ઉજવણીમાં જવાનું થયું. ઉજવણી એક મોટી હોટલમાં રાખી હતી. હું તો જોઇને જ આશ્ચર્ય પામી ગયો.ચારે કોર રંગબેરંગી ફુગ્ગા ટાંગ્યા હતા, ભાતભાતની રીબનોથી હોલ શણગાર્યો હતો, ચારેય દીવાલો પર ”હેપી બર્થડે

એક અનેક એક શૂન્ય

  – ચિરાગ પટેલ પૂજા કરીને હું નીચે ગયો અને દૂધ-નાસ્તો કરી એમ.આર.આઈ. માટે લૅકવુડ હૉસ્પિટલ જવા ગાડીમાં બેઠો.ગાડી શરુ કરી પહેલી ટ્રાફિક લાઈટ આવી ત્યાં તો જાણે મારુ વિશ્વ જ બદલાઈ ગયું. ટ્રાફિક લાઇટથી આગળ દેખાતો સળંગ રસ્તો મારી અંદરથી બહાર નીકળી રહ્યો હતો.

ધનસુખ ગોહેલનો એક જીવંત અનુભવ

યુનુસ ને હું  – ધનસુખ ગોહેલ                                                                                  ……………ઘણા સમય પછી હું ભાવનગર ગયેલો એટલે મને એમ થયું કે આજ તો પગપાળા આંટો મારવો છે ને જુના ભાવનગરને જોવું છે.ચારેક દિવસ ભાવનગર રોકવાનો હતો.મને થયું કે હલુરિયા ચોકથી દિવાનપરા થઇ ને ખાર દરવાજે પહોચવું છે.હું તો

જાવડ  ભાવડ વાતો !

– હિમ્મતલાલ જોશી  “આતા”  વર્ષો પહેલાં હું ન્યુ જર્સી ના ગામ piscataway માં રહેતો હતો. ત્યાંના સિનિયર સેન્ટરમાં હમેશાં જતો હતો   . અમેરિકાના ઘણાં સિનિયર સેન્ટરો મેં   અનુભવયાં છે.  એમાં આ સિનિયર સેન્ટર સેન્ટરને હું પ્રથમ નમ્બર  આપું છું. કેમકે  ત્યાંની  સુવિધા  મને ઉત્તમ પ્રકારની