નરસી મહેતા અંગે અલપઝલપ

આદ્યકવી નરસિંહ મહેતા કેવળ એમનાં કાવ્યોથી જ નહીં પણ કાવ્યોમાંય પાછાં ખાસ તો એમનાં પરભાતીયાંથી ગુજરાતના ઘરઘરમાં જાણીતા છે. વળી એક ભક્ત તરીકે પણ એમનું માન અને સ્થાન લોકહૃદયમાં અનન્ય છે. ખાસ કરીને એમના જીવનના ચમત્કારો (એવા બનાવો કે જે સમય જતાં ચમત્કારરુપે પ્રચલીત થયા)એ

સ્વ. તારક મહેતાના અનોખા બેસણાનો અહેવાલ-

નવીન બેન્કર  ‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ સિરિયલથી ઘરઘરમાં જાણીતા થઈ ગયેલા હાસ્યલેખક અને નાટ્યકાર શ્રી. તારક મહેતાના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ અર્પવા યોજાયેલા અનોખા બેસણાનો એક કાર્યક્રમ, ગુજરાત યુનિવર્સિટીના વિશાળ કોન્વોકેશન હૉલ ખાતે, તારીખ ૬ માર્ચ ૨૦૧૭ ને રવિવારે, યોજવામાં આવેલો. સ્વ. તારકભાઇના જમાઈ, લેખક

મારો પ્રથમ ગઝલ–સંગ્રહ “ગઝલ જેવું કંઈક” જોયો ?

 (બુક ઉપર ક્લીક કરીને ખોલો……) જોયા પછી વાંચ્યો પણ હોય તો “મુલ્યાંકન જેવું કંઈક” પણ મને લખશો તો ગમશે…. મારી કહેવાતી ગઝલોનું તટસ્થ મુલ્યાંકન કરીને કોઈ એકાદ ગઝલનું (રસ/અરસ)–દર્શન પણ કરાવશો તોય આંખમાથા પર રહેશે…… હવે તો સૌએ જોયું હશે કે મારા સીવાયના કેટલાક રસીકો કાવ્યોનું

મીઠાનો સત્યાગ્રહ – ૧

૧૯૨૮–૨૯ સુધીમાં દેશમાં છુટીછવાઈ હીંસા થતી તે જોઈને ગાંધીજીને લાગ્યું કે હીંસાની લાંબી દેખાતી લીટી આગળ અહીંસાની ટુંકી દેખાતી લીટીને મોટી કરીને મુકીએ તો હીંસાની લીટી નાની થઈ જાય !! ૧૯૨૯માં ૩૧મી ડીસેં.ના દીવસે જવાહરલાલના પ્રમુખપદે લાહોરમાં મુકમ્મીલ આઝાદીનો ઠરાવ થયો. પુર્ણ સ્વરાજ માટે દેશભરમાં

શુભસંગ્રહ (સચવાયેલી કાવ્યપંક્તીઓ)

શાપુર લોકશાળા (બુનીયાદી શાળા)માં ભણતો ત્યારે (૧૯૫૭ આસપાસ) વાચનાલયમાંનાં સામયીકોમાંથી સારી સારી પંક્તીઓ નોટમાં ઉતારી લેવાની ટેવ પડેલી. ૧૯૫૬નાં ‘કુમાર‘ વગેરે સામયીકોમાંથી ભેગી કરેલી પંક્તીઓ ઉપરાંત નવલકથાઓનાં કેટલાંય અવતરણો પણ સાચવેલાં…… ત્યાર બાદ લોકભારતીમાં પણ આ ટેવ ચાલુ રહેલી. નવી નોટને ‘શુભસંગ્રહ’ એવું નામેય આપેલું.