હેતુઓ

“NET-GURJARI” : એક સ્વપ્ન !!

માતૃભાષાની સેવામાં એક પંચમુખી સ્વપ્ન !

હે માતૃભાષા ! ચરણો મહીં તવ –

આ નેટગુર્જરી તણું પગલું અભીનવ !

––––––––––––––––––––––––––––

૧.૦   માતૃભાષા

  ૧.૧   પરીચય

૧.૧.૧   ઉત્તમ લેખકો–લખાણોનો આસ્વાદ

૧.૧.૨   લખાણોનાં સ્વરુપોનો પરીચય

૧.૧.૩   ભાષાનું સ્વરુપ અને એનાં અંગોનો પરીચય

  ૧.૨   રક્ષણ–સંવર્ધન

        ૧.૨.૧   અંગ્રેજી માધ્યમ અને મોબાઈલીયા વાતાવરણની અસરોનો પરીચય

        ૧.૨.૨   માતૃભાષાનું ગૌરવગાન

        ૧.૨.૩    માતૃભાષા : પ્રચાર અને પ્રસાર

  ૧.૩  વાચન–લેખન

        ૧.૩.૧    વાચનરુચી ઉભી કરવી

        ૧.૩.૨    લેખનની પ્રેરણા અને સંમાર્જન

        ૧.૩.૩   વાચન–લેખન : આદાનપ્રદાન

  ૧.૪  સંકલન

        ૧.૪.૧  સંપર્કો

        ૧.૪.૨   વ્યક્તી–સંસ્થા–પ્રવૃત્તીઓનો સંપર્ક / પરીચય

        ૧.૪.૩  સમાચારોનું પ્રકાશન

        ૧.૪.૪  કાર્યક્રમોના અહેવાલો

        ૧.૪.૫  મુલાકાતોના ઓડીઓ–વીડીઓ

  ૧.૫  સંચાલન

        ૧.૫.૧  ‘એક અકેલા થક જાયેગા’ ?!

        ૧.૫.૨   ‘સાથી હાથ બઢાના’

        ૧.૫.૩   ‘કરતાં જાળ કરોળીયો’ –

૧.૫.૪  ‘આગે આગે ગોરખ જાગે’…..

૧.૫.૫  ‘मा फलेषु कदाचन’ !

 

– જુગલકીશોર.